Looking for the Condolence Messages in Gujarati | ગુજરાતી શોક સંદેશ? Then here we have collected 50+ Shradhanjali messages in Gujarati for CORONA/COVID-19.
શક્ય છે કે તમને એકલા પડી ગયા હોય એવું લાગે.
પણ એ યાદ રાખજો તેમને પણ તમારી પાસેથી આશાઓ હતી જે આજે ગયા છે.
શોક સંદેશ ગુજરાતી | RIP Quotes in Gujarati

જીવન શાશ્વત છે, અને પ્રેમ અમર છે અને મૃત્યુ ફક્ત એક મર્યાદા છે,
અને એ મર્યાદા કંઈ નથી, ફક્ત આપણી દ્રષ્ટિની મર્યાદા છે. આ નુકસાન માટે હું દિલગીર છું,
તમે આમાં એકલા નથી. મારા વિચારો અને પ્રાર્થના હંમેશા તમારી સાથે છે. ભગવાન તમને સાહસ પ્રદાન કરે.
જેને આપણે ચાહીએ છીએ તે ક્યારેય જતા નથી; તેઓ આપણા હૃદયમાં રહે છે.
શ્રદ્ધાંજલિ status | shradhanjali Gujarati message

હું આ મુશ્કેલ સમયે તમારા અને તમારા પ્રિયજનોની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરું છું.
ચંદન શું જીવન જીવીને સુખ સહુને આપી ગયા ખુદ ઘસાઈઅમ કાજે સૌરભ થઈ પ્રસરી ગયા.
જીવન એવું જીવી ગયાકે કદી ભુલાય નહીં વિદાય એવી લીધી કે કદી ભુલા આપય નહીં.
પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે અંતઃકરણપૂર્વક પ્રાર્થના.
Death Shradhanjali Message in Gujarati | સંદેશ અને શાયરી
જીવન શાશ્વત છે, અને પ્રેમ અમર છે અને મૃત્યુ ફક્ત એક મર્યાદા છે,
અને એ મર્યાદા કંઈ નથી, ફક્ત આપણી દ્રષ્ટિની મર્યાદા છે. આ નુકસાન માટે હું દિલગીર છું, તમે આમાં એકલા નથી.
મારા વિચારો અને પ્રાર્થના હંમેશા તમારી સાથે છે. ભગવાન તમને સાહસ પ્રદાન કરે.
આ જગત પ્રકૃતિના નિયમોને આધિન છે અને પરિવર્તન એ એક નિયમ છે શરીર ફક્ત એક સાધન છે.
આ દુ:ખની ઘડીમાં અમે બધા તમારી સાથે છીએ… ॐ શાંતિ ॐ
હું મારા આંસુને રોકી શકતો નથી, તમે હંમેશા મારા હૃદયમાં રહેશો.
🙏ભગવાન તમારી પવિત્ર આત્માને શાંતિ આપે🙏
આપની મધૂર સ્મૃતિઓ,આપની નિર્મળ નિખાલસતા,
હૃદયમાં ઝંકૃત થઈ અમારી આંખોમાંઅશ્રુધારા વહાવી જાય છેસદગતને સ્મૃતિ પુષ્પ અર્પણ…

Rip message in gujarati
રડી પડે છે આંખો અમારી જોઈ તસ્વીર તારીનાની ઉંમરે તારી અણધારી વિદાય અમો સર્વેના કાળજા કંપાવી
ગઈમન હજુ માનતું નથી કે તું અમારી વચ્ચે નથીપ્રભુ તારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
હમ આપકે ઓર આપકે પરિવાર કે લિએ પર્થના કરેંગે,નિયતિ કે આગે કિસીકી નહિ ચલી હૈ,
ઇસ બાર ઉસને એક દિવ્યાત્મા કો અપને ચરણ મેં શરણ દી હૈ,💐ઉસ દિવ્યંગત આત્મા કો મોક્ષ પ્રાપ્ત હો.💐

તમારા માતા/પિતા એ મારામાટે બીજા મોટા માતા/પિતા સમાન હતા.મને હંમેશાં સારા સમય અને તેણે મને શીખવેલા પાઠ યાદ છે.
આ મુશ્કેલ સમય માં ભગવાન તમને શક્તિ આપે.
🙏પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે🙏
I hope you liked the Condolence Messages in Gujarati | ગુજરાતી શોક સંદેશ.
Leave a Reply